વિશ્વની સૌથી લાંબી ટ્રેન યાત્રા પોર્ટુગીઝથી સિંગાપુર સુધીનું અંતર કાપે છે.
પોર્ટુગીઝથી સિંગાપુર સુધી ચાલતી આ ટ્રેન 18755 કિમી અંતર કાપે છે.
આ ટ્રેન 13 દેશમાં ફ્રાંસ, રશિયા, ચીન, વિયેતનામ, થાઈલેન્ડ અને સિંગાપુર મુખ્ય છે.
આ રેલવે વિશ્વના જાણીતા શહેરો પેરિસ, મોસ્કો, બેઈજીંગ અને બેંગકોકમાંથી પસાર થાય છે.
આ યાત્રામાં ફક્ત 1350 ડોલર એટલે કે રૂપિયા 1,13,988 ભાડુ ચુકવવાનું રહે છે.