લોખંડની વસ્તુઓ પર લાગી ગયેલા કાટને આ રીતે હટાવો
By Sanket Parekh
16, Dec 2022 07:40 PM
gujaratijagran.com
લોખંડની જરૂરી વસ્તુઓ પર લાગી ગયેલા કાટથી પરેશાન થવાની જરૂર નથી. અમે લોખંડની વસ્તુઓ સાફ કરવાની સરળ રીત બતાવીએ છીએ&
લોખંડની વસ્તુ પર લીંબુ ઘસ્યા બાદ થોડીવાર રાખો અને પછી ધોઈ નાંખો. આમ કરવાથી કાટ દૂર થઈ જશે
લોખંડની વસ્તુઓ પર સેન્ડ પેપર થોડીવાર ઘસવાથી કાટ સંપૂર્ણ હટી જશે અને બારી-બારણા પહેલાની જેમ ચમકવા લાગશે.&
લોખંડની વસ્તુઓ પર વિનેગર લગાવો. જેનાથી કાટ દૂર કરવામાં મદદ મળશે અને વસ્તુ પહેલાની જેમ ચળકાટ મારશે.
કાટ હટાવવા માટે બટાટાને લોખંડની વસ્તુ પર ઘસ્યા બાદ રાત ભર રાખો અને સવારે ગરમ પાણીથી ધોઈ નાંખો.
લોખંડની વસ્તુઓ પરથી કાટ સાફ કરવા માટે લીંબુ અને બેકિંગ સોડાનો ઉપયોગ પણ અસરકારક નીવડશે
લોખંડની વસ્તુઓ પર ચૂનો અને બેકિંગ સોડા લગાવીને જૂના બ્રશથી સાફ કરો.
સમાચારથી સતત અપડેટ રહેલા ક્લિક કરો
Bank Fraud: ઓટીપી વગર પણ બેન્ક થઇ શકે છે ખાલી, જાણો ચોરીની નવી રીત
Explore More