પીડિત યુવકને ફોન પર વાંરવાંર બ્લેન્ક અને મિસ્ડ કોલ આવતા હતા. જેવો તેણે ફોન ઉપાડ્યો તો સામેથો કઇ અવાજ આવતો ન હતો અને થડીજ વારમાં તેના એકાઉન્ટમાંથી 50 લાખ રૂપિયા ઉપડી ગયા હતા.&
બેન્કમાંથી પૈસા ઉપાડવા માટે ઠગાઇ કરનારા હવે સિમ સ્વાઇપ ફ્રોડનો ઉપયોગ કરી રહ્યાં છે. જેમાં તમારા એકાઉન્ટ સુધી પહોંચવા માટે તમારા ફોન નંબરનો ઉપયોગ કરવામાં આવે છે અને સિમ સ્વિચ કરવામાં આવે છે.
છેતરપિંડી કરનારા તમારા ફોનના સિમ પ્રોવાઇડરનો સંપર્ક કરે છે અને તેમને એ જ નંબરનું સિમ કાર્ડ એક્ટિવ કરાવવા માટે મનાવે છે.&
એકવાર સિમ એક્ટિવ થઇ જાય તો સ્કેમર્સ પાસે પીડિતના ફોન નંબરનું નિયંત્રણ હોય છે. જેનાથી તે નિયંત્રણ કોલ અથવા ટેક્સ મેળવવી જેવી મહત્વપૂર્ણ વસ્તુઓને કન્ટ્રોલ કરી શકે છે.
સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
પૂજા હેગડેના આ સાડી લુક અપનાવો, તમે પણ લાગશો સ્ટાઈલિશ