ગુજરાતી સિનેમામાં કિંજલ રાજપ્રિયાનું મોટું નામ છે.
તાજેતરમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે.
કિંજલ રાજપ્રિયાએ પોસ્ટ ગ્રેજ્યુએશન આણંદની વલ્લભ વિદ્યાનગરમાં કર્યું છે.
ચાહકોને તેની અદાઓ ભારે પસંદ પડી રહી છે.
mr.jigs_1610 નામના યુઝરે કહ્યું છે કે તમારી આવી કાતિલ અદાઓ એક દિવસ જીવ લઇ લેશે.
છેલ્લો દિવસ ફિલ્મમાં તેના અભિનયના ભારે વખાણ થયા છે.
અમદાવાદમાં જન્મેલી કિંજલ રાજપ્રિયાના ફેશનસેન્સના હંમેશા વખાણ થાય છે.