ગાયક કિંજલ દવેએ શેર કરેલી તસવીરો ચાહકોને પડી રહી છે પસંદ.
કિંજલ દવેએ ફેસબુક પર તસવીરો શેર કરી છે.
નાનપણથી જ કિંજલ દવેને ગાયનનો શોખ હતો.
હાલ તમની લોકપ્રિયતા એટલી છે કે નાનું બાળક પણ તેમને ઓળખે છે.
ચાર ચાર બંગડીવાળા ગીતે તેમને ભારે લોક ચાહના અપાવી હતી.