નવરાત્રીની ઉજવણી ગુજરાત સહિત દેશભરમાં થઈ રહી છે. ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભવ્ય રીતે નવરાત્રી ઉજવાઈ રહી છે.
નવરાત્રીમાં લોકપ્રિય ગાયક કલાકારો વિવિધ જગ્યાએ પરફોર્મન્સ કરી રહ્યા છે.
કિંજલ દવે હાલ મુંબઈમાં પરફોર્મન્સ કરીને ખેલૈયાને મોજ કરાવી રહ્યા છે.
ગુજરાતી ફેમસ સિંગર પૈકીની એક કિંજલ દવે છે.
નવરાત્રી દરમિયાન દરેક કલાકાર પોતાના આઉટફિટ બદલતા રહેતા હોય છે.
નવરાત્રી 2024માં કિંજલ દવે અદ્ભુત આઉટફિટ કેરી કર્યો છે.
કિંજલ દવેએ અદ્ભુત આઉટફિટ પહેરેલા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
ગરબા ક્વિન તરિકે જાણીતા કિંજલ દવે નવરાત્રીના આઉટફિટમાં શાનદાર પોઝ આપ્યા છે.
મનોરંજન સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.