Kidney Stones: આ વસ્તુઓથી દૂર રહેજો, નહીં તો વધી શકે છે પથરીની સમસ્યા


By Jagran Gujarati19, Jan 2023 06:00 AMgujaratijagran.com

કિડનીનું મુખ્ય કામ લોહીને શુદ્ધ રાખવાનું છે. કિડનીનું મહત્ત્વનું કામ લોહીમાંથી પાણી અને સોડિયમને અલગ કરવાનું અને યુરિન પેદા કરવાનું છે.શરીરમાં કિડની શું કામ કરે છે

આચરકૂચર ખોરાક અને ઓછું પાણી પીવાથી પણ કિડનીમાં પથરી પેદા થઇ શકે છે. પથરીની સમસ્યામાં આ વસ્તુઓ ખાવાનું ટાળો.આ વસ્તુઓનું સેવન કરવાનું ટાળો

પથરીના દર્દીઓએ દૂધથી બનેલી ચીજ-વસ્તુઓનું સેવન કરવું જોઇએ. આ વસ્તુઓમાં કેલ્શિયમ અને પોટેશિયમ મોટા પ્રમાણમાં હોય છે.ડેરી પ્રોડક્ટ્સ

પથરીના દર્દીઓએ નોન વેજને ના કહવું પડશે. તૈયાર મળતું માસાહારનું સેવન બિલકૂલ ના કરો. નોન વેજમાં પ્રોટિન પ્રચૂરમાત્રામાં હોવાથી યુરિનમાં કેલ્શિયમનો વધારો થાય છે.નોન વેજથી દૂર રહો

ખાટા ફળો અને શાકભાજીને ખોરાકમાં ન લો. આમાં વિટામિન-સી હોવાથી કિડનીમાં પથરીની સમસ્યા વધે છે.ખાટા ફળો ન ખાઓ

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

લાલ મરચાંના આ નુસખાથી દૂર કરો તમારી સમસ્યા