By Jagran Gujarati18, Jan 2023 07:51 PMgujaratijagran.com
એક વાસણમાં પાણી લો અને તેમાં લાલ મરચાંના 21 બીજ નાંખો. આને રાત્રે ઊંઘતા સમયે તકિયા નીચે રાખો, સવારે ઊઠીને સાત વખત માથા ઉપરથી પાણી ફેરવીને બહાર નાખી દોહેરાનગતિ દૂર કરવા માટે
સાત લાલ મરચાં મુઠ્ઠીમાં લઇને સાત વખત સીધા ક્રમમાં અને સાથ વખત ઉંધા ક્રમમાં તમારા માથા ઉપરથી ઉતારો. ત્યારબાદ એ સાતે &મરચાંને અગ્નિમાં નાખી દો. આમ કરવાથી નજર દોષથી રાહત મળશે.નજર દોષ માટે
ધંધો સારો ચાલે એ માટે માટીના ત્રણ દિવામાં પીળી સરસવ, તલ, આખુ મીઠું, આખા ધાણા અને દરેક દિવામાં એક એક લાલ મરચાં આ સામગ્રીને રોજગારની જગ્યા પાસે રાખોસારા બિઝનેસ માટે
જો ઈન્ટરવ્યુ માટે અથવા તો કોઇ શુભ કામ માટે જઇ રહ્યા છો તો દરવાજા પાસે પાંચ લાલ મરચાં મૂકી દો. ત્યારબાદ જ ઘરની બહાર પગ રાખો. તમને સફળતા જરૂર પ્રાપ્ત થશે.સફળતા માટે
મંગળવાર અથવા તો શનિવારની રાત્રે તમારા ઘરની આગળ ખાડો ખોદોસ, ત્યારબાદ પાંચ લાલ મરચાં લઇને દુશમનનું નામ લઇને તમારા માથા ઉપરથી પાંચ વાર ફેરવીને ખાડામાં દબાવી દો. મરચાં દબાવ્યા બાદ પાછળ વળીને ના જોવું.દુશમનોથી મુક્તિ મેળવવા
શુક્રવારે સાત લાલ મરચાં, થોડા કાળા તલ, સાત જાયફળ અને ફટકડીના સાત ટૂકડાં એક લાલ કપડાંમાં બાંધીને દર્દી પાસે રાખો. બીજા દિવસે એ પોટલીને પીપળના વૃક્ષ પાસે રાખી દો.જો ઘરમાં કોઇ બીમાર હોય તો
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે
જો તમે પણ કરો છો તુલસી પૂજા, તો આ વાતાનું ધ્યાન રાખો