જો તમે પણ કરો છો તુલસી પૂજા, તો આ વાતાનું ધ્યાન રાખો


By Jagran Gujarati18, Jan 2023 06:27 PMgujaratijagran.com

તુલસીના છોડ ઉપર સૂર્યોદય પછી જ જળનો અભિષેક કરોસૂર્યોદય પછી જ જળ

જાણકારોનું કહેવું છે કે, તુલસીનો છોડ ઉત્તર- પૂર્વ દિશામાં લગાવવો શુભ માનવામાં આવે છે.&ઉત્તર- પૂર્વ દિશામાં તુલસીનો છોડ

ગુરુવારના દિવસે તુલસીનો છોડ રોપવાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની કૃપા થાય છે.&ગુરુવારના દિવસે લગાવવો

તુલસીના છોડને સાંજના સમયે સ્પર્શ કરવો જોઇએ નહીંસાંજના સમયે સ્પર્શ ના કરો

રવિવારના દિવસે તુલસીના પત્તા તોડવા ન જોઈએ અને જળનો અભિષેક પણ ન કરવો.રવિવારના દિવસે જળ નહીં

ગુરુવારના દિવસે તુલસની પાંદડામાં હળદર લગાવીને જળને અર્પણ કરોગુરુવારના દિવસે કરો આ ઉપાય

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

Sandeepa Dharએ પર્પલ કલરના બૉડીકૉન ડ્રેસમાં ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર, SEE PHOTOS