બોલિવૂડની ફેમસ અને હાઈએસ્ટ પેડ અભિનેત્રી કિયારા અડવાણી પોતાના લુક્સના કારણે ફેમસ છે
કિયારા અડવાણી બોલિવૂડની સૌથી ખૂબસૂરત અભિનેત્રીઓમાંની એક છે
વર્ષ 2014માં આવેલી ફિલ્મ ફુગ્લીથી કિયારા અડવાણીએ બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું
કિયારાએ એમ.એસ.ધોની, કબીર સિંહ જેવી શાનદાર ફિલ્મોમાં કામ કરીને લોકોનું દિલ જીત્યું છે
29 જૂનના રોજ કિયારા અને કાર્તિકની ફિલ્મ સત્યપ્રેમ કી કથા રિલીઝ થવા જઈ રહી છે
કિયારા અડવાણી રિતિક રોશન અને જૂનિયર એનટીઆરની ફિલ્મ વોર 2માં પણ જોવા મળી શકે છે
કિયારા અડવાણી સાઉથ એક્ટર રામ ચરણ સાથે ફિલ્મ ગેમ ચેન્જરમાં જોવા મળશે
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ફરી એકવાર ફિલ્મ અદલ બદલમાં જોવા મળી શકે છે