બોલિવૂડની ફેમસ અભિનેત્રી કિયારા અડવાણી પોતાના લુક્સને કારણે ઘણી પોપ્યુલર છે
29 જૂનના રોજ કિયારા અડવાણી અને કાર્તિક આર્યનની ફિલ્મ સત્યપ્રેમ કી કથા રિલીઝ થવાની છે
સોશિયલ મીડિયા પર કિયારા અડવાણીએ લેટેસ્ટ તસવીરો શેર કરી છે
કિયારા અડવાણી રેડ કલરના આઉટફિટમાં ખૂબસૂરત દેખાઈ રહી છે
આકર્ષણના મામલે કિયારા અડવાણી દરેકને ટક્કર આપે છે
રેડ કલરના ઓફ શોલ્ડર હાઈ-થાઈ સ્લિટ ડ્રેસમાં કિયારા અડવાણી ઘણી સુંદર લાગી રહી છે