Kiara Advaniનું ગોર્જિયસ લહેંગા કલેક્શન


By Kishan Prajapati07, Jan 2023 10:00 PMgujaratijagran.com

કિયારા અડવાણી આ પિંક કરલરના સિલ્વર વર્કવાળા લહેંગ સાથે ડીપનેક ચોલીમાં સિઝલિંગ લાગી રહી છે.

એક્ટ્રેસ આ સિમ્પલ લહેંગામાં ક્લાસી પોઝ આપી રહી છે.

ડીવા આ બ્લેક એન્ડ વ્હાઇટ સ્ટ્રિપ લહેંગામાં સુંદર લાગી રહી છે.

કિયારાનો લાઇટ પર્પલ લહેંગો વેડિંગ સિઝન માટે એકદમ પરફેક્ટ છે.

એક્ટ્રેસ આ પિંક લહેંગા સાથે સ્ટ્રેપ ચોલીમાં સુંદર લાગી રહી છે.

ડીવાનો આ ફુલ વર્કવાળઓ લહેંગો પણ લગ્નના કોઈપણ ફંક્શનમાં રોયલ લૂક આપશે.

વધુ સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો.

આ ટિપ્સથી કરો બાળકોનો સ્ક્રિન ટાઇમ ઓછો