Khushi Kapoorએ શેર કર્યા&સ્ટનિંગ ફોટો


By Kishan Prajapati06, Dec 2022 03:00 PMgujaratijagran.com

ખુશીએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા છે.

મલ્ટી કલર બોડીકોન ડ્રેસમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર અને હોટ લાગી રહી છે.

એક્ટ્રેસ તેના આ ફોટોમાં સ્ટનિંગ અને પ્રિટી લાગી રહી છે.

આ ફોટોમાં બ્રાઉન કલરના લેધર બ્લેઝર અને મિની ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ અને એટ્રેક્ટિવ લાગી રહી છે.

ખુશી તેના આ મિરર સેલ્ફીમાં ખૂબ સ્લેઇંગ લૂક આપી રહ છે.

એક્ટ્રેસે 2023માં આવી રહેલી ફિલ્મ ધ આર્ચીઝમાં તેનું બોલિવૂડ ડેબ્યુ કરશે.

ચૂંટણીના તમામ સમાચારથી અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Ayesha: મળો મેરા દિલ યે પુકારે આજા સોંગની વાયરલ ગર્લ આયશાને