Ayesha: મળો મેરા દિલ યે પુકારે આજા સોંગની વાયરલ ગર્લ આયશાને


By Kishan Prajapati06, Dec 2022 02:50 PMgujaratijagran.com

આયશા રાતોરાત મેરા દિલ યે પુકારે આજા સોન્ગથી ડાન્સથી ચર્ચામાં આવી હતી.

આયશા લતા મંગેશકરના સોંગ મેરા દિલ યે પુકારે આજા પર ડાન્સ મૂવ્સથી દરેકનું દિલ જીતી લીધું છે.

આયશાએ 11 નવેમ્બરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ વીડિયો પર&6 મિલિયનથી વધુ વ્યૂ અને 2 મિલિયન લાઇક આવી ચૂકી છે.

આયશા સારી ડાન્સર હોવાની સાથે ગ્લેમરસ પણ લાગે છે.

આયશાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર હિપ હોટ અંદાજમાં ફોટો શેર કર્યો હતો.

ચૂંટણીના તમામ સમાચારથી અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

હાર પછી Team Indiaને દંડ કેમ થયો?