Khushalii Kumar એ ગ્રે કલરના આઉટફિટમાં શેર કરી સિઝલિંગ તસવીરો
By Dharmendra Thakur
17, Dec 2022 05:02 PM
gujaratijagran.com
ખુશાલી કુમાર પોતાની આ તસવીરોમાં ઘણા સિઝલિંગ પોઝ આપતી જોવા મળી રહી છે
તસવીરમાં અભિનેત્રીએ ગ્રે કલરનો વન શોલ્ડર ક્રોપ ટોપ અને થાઇ સ્લિટ સ્કર્ટ પહેર્યો છે
ઓરેન્જ કલરના થાઇ હાઇ સ્લિટ કટઆઉટ ડ્રેસમાં અભિનેત્રી ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે
ગ્રીન કલરની થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં ખુશાલી અદાઓ આપતી ઘણી સ્ટનિંગ લાગી રહી છે
અભિનેત્રી પર્પલ કલરની બિકનીમાં ઘણી આકર્ષક લાગી રહી છે
ખુશાલી ટૂંક સમયમાં જ ઘુડચઢી ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મમાં સંજય દત્ત અને રવિના ટંડન પણ મહત્વની ભૂમિકા નિભાવશે
ALL PHOTO CREDIT: INSTAGRAM/ KHUSHALII KUMAR
સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
ટ્રેડિશનલ આઉટફિટમાં અદ્દભૂત દેખાઈ અભિનેત્રી અનન્યા પાંડે
Explore More