ટ્રેડિશનલ આઉટફિટમાં અદ્દભૂત દેખાઈ અભિનેત્રી અનન્યા પાંડે


By Sanket Parekh17, Dec 2022 04:40 PMgujaratijagran.com

અનન્યા પાંડેનો ઈન્ડિયન લુક સૌ કોઈને પસંદ પડે છે. આ તસવીરોમાં અભિનેત્રી સુંદર લાગી રહી છે

અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં વ્હાઈટ સાડીમાં પોતાની તસવીરો શેર કરી છે, જે તેના ફેન્સને પસંદ પડી રહી છે.

વેસ્ટર્ન હોય કે ઈન્ડિયન અનન્યા દરેક લુકમાં હટકે લાગે છે.

એક્ટ્રેસનો દરેક લુક સ્ટનિંગ હોય છે, લાખો લોકો તેની સ્ટાઈલને ફૉલો કરે છે

અનન્યા દરેક લુકમાં અલગ અંદાજમાં જોવા મળે છે.પોતાની દરેક પોસ્ટમાં અભિનેત્રી આગ લગાવે છે

સમાચારથી સતત અપડેટ રહેવા ક્લિક કરો

Nikita Dutta એ વ્હાઇટ ક્રોપ ટોપ અને શોર્ટ સ્કર્ટમાં આપ્યા આકર્ષક પોઝ