Nikita Dutta એ વ્હાઇટ ક્રોપ ટોપ અને શોર્ટ સ્કર્ટમાં આપ્યા આકર્ષક પોઝ


By Dharmendra Thakur17, Dec 2022 02:50 PMgujaratijagran.com

સોશિયલ મીડિયા પર નિકિતા દત્તાએ લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે ઘણી આકર્ષક લાગી રહી છે

લેટેસ્ટ પોસ્ટમાં અભિનેત્રીએ વ્હાઇટ કલરનો ક્રોપ ટોપ અને સ્કર્ટ કેરી કરેલ છે

ઓવરઓલ લુકની વાત કરીએ તો આ લુકની સાથે નિકિતા એ હેર ઓપન રાખ્યા છે

આ આઉટફિટની સાથે નિકિતા દત્તાએ ન્યૂડ મેકઅપ કર્યો છે

2017માં આવેલી શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહમાં નિકિતા દત્તાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી

સોશિયલ મીડિયા પર નિકિતા દત્તા ઘણી એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે

ALL PHOTO CREDIT: INSTAGRAM/ NIKITA DUTTA

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

આજનું રાશિફળ 17 ડિસેમ્બર, 2022