Khushalii Kumarના દુલ્હન માટે પરફેક્ટ લહેંગા લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh29, Nov 2023 01:36 PMgujaratijagran.com

ખુશાલી કુમાર

ખુશાલી કુમાર પોતાના આકર્ષક લુક્સને લઈને હંમેશા ચર્ચામાં બની રહે છે

મલ્ટી ટેલેન્ટેડ છે ખુશાલી

ખુશાલી કુમાર એક શાનદાર અભિનેત્રી હોવાની સાથે સાથે સિંગર અને ફેશન ડિઝાઈનર પણ છે

દુલ્હન માટે લહેંગા

ખુશાલી કુમારનો આ લહેંગો દુલ્હન માટે એકદમ પરફેક્ટ છે

ખુશાલીના બ્લાઉઝ ડિઝાઈન

લહેંગાની સાથે ખુશાલી કુમારના સેસી બ્લાઉઝ ડિઝાઈન પણ કેરી કરી શકાય છે

પિંક લહેંગા

મેજેન્ટા પિંક કલરનો લહેંગો દુલ્હન પર શાનદાર લાગશે

આકર્ષક

આકર્ષણના મામલે ખુશાલી કુમાર દરેકને ટક્કર આપે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Tamannaah Bhatiaના હેવી બ્રેસ્ટ માટે ખૂબસૂરત બ્લાઉઝ ડિઝાઈન