સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશના આકર્ષક સાડી લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh30, Aug 2023 03:39 PMgujaratijagran.com

સાઉથ એક્ટ્રેસ

કીર્તિ સુરેશ સાઉથ ઈન્ડસ્ટ્રીની શાનદાર અભિનેત્રી છે

ફેશન સ્ટાઈલ

અભિનેત્રી હંમેશા પોતાની ડ્રેસિંગ સેન્સ અને ફેશન સ્ટાઈલને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે

લેટેસ્ટ લુક્સ

કીર્તિ સુરેશ આ વ્હાઈટ કોટન સાડી, કાનોમાં ગોલ્ડન ઝુમકી અને આંખોમાં કાળો ચશ્મો લગાવેલી ગોર્જિયસ લુક આપતી જોવા મળી રહી છે

ઈન્ડો વેસ્ટર્ન

અભિનેત્રી આ બ્લેક ઈન્ડો વેસ્ટર્ન સાડી લાંગ ગોલ્ડન કોટી સ્ટાઈલ બ્લાઉઝમાં ઘણી સ્માર્ટ લાગી રહી છે

શિમરી સાડી

કીર્તિ આ શિમરી સાડી સ્ટ્રેપી બ્લાઉઝમાં એકદમ વેડિંગ ગેસ્ટ લુક આપી રહી છે

ક્રેપ સાડી

અભિનેત્રીનો દરેક સાડી લુક ઘણો યૂનિક હોય છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

ઘણી ખૂબસૂરત છે સની દેઓલની ઓન સ્ક્રીન વહુ