ઘણી ખૂબસૂરત છે સની દેઓલની ઓન સ્ક્રીન વહુ


By Thakur Dharmendrasinh Dilipsinh30, Aug 2023 03:33 PMgujaratijagran.com

ગદર 2

11 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ગદર 2 ઘણા લોકોને પસંદ આવી રહી છે

સની દેઓલની ઓન સ્ક્રીન વહુ

ગદર 2ની કાસ્ટ પણ લોકોને ઘણી પસંદ આવી રહી છે. સની દેઓલની ઓન સ્ક્રીન વહુને પણ લોકો પંસદ કરી રહ્યા છે

સાચું નામ

સની દેઓલની ઓનસ્ક્રીન વહુનું સાચું નામ સિમરત કૌર છે, જે ફિલ્મમાં ઉત્કર્ષની પત્ની બની છે

શાનદાર અભિનેત્રી

અભિનેત્રીએ હિંદી ફિલ્મો સિવાય તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે

બ્યુટીફુલ આઉટફિટ્સ

સિમરત કૌરનો દરેક લુક, દરેક આઉટફિટ ઘણો સ્ટાઈલિશ અને ટ્રેન્ડી હોય છે

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા પર પણ સિમરત કૌર ઘણી જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

માલવિકા મોહનનના આકર્ષક સાડી લુક્સ