માલવિકા મોહનનની પાસે સાડીનું શાનદાર કલેક્શન છે
આ વ્હાઈટ કલરની સાડીમાં માલવિકા મોહનન અપ્સરા લાગી રહી છે
માલવિકા મોહનન આ પિંક અને ઓરેન્જ સાડીમાં ઘણી જ ખૂબસૂરત લાગી રહી છે
માલવિકાએ આ લુકમાં વ્હાઇટ સાડીની સાથે રેડ પલ્લુ કેરી કર્યું છે
સિમ્પલ અને સોબર લુક માટે માલવિકાના આ લુક પરથી ઈન્સ્પિરેશન લુક લઈ શકાય છે
સાડી લુક અને સ્ટાઈલ સિવાય તમે અભિનેત્રીના મેકઅપ લુક્સથી પણ આઈડિયા લઈ શકો છો