અમરનાથ યાત્રા પર જઈ રહ્યા છો તો ધ્યાનમાં રાખો આ બાબતો


By Akshat Pandya2023-04-23, 15:21 ISTgujaratijagran.com

એક જૂલાઈથી યાત્રા પ્રારંભ

અમરનાથ યાત્રા 1 જૂલાઈથી શરુ થઈ ગઈ છે. તે માટે રજિસ્ટ્રેશન શરુ થઈ ચૂક્યા છે.

તૈયારી અત્યારથી

બાબા બર્ફાનીના દર્શન પર જવા પૂર્વે આ તૈયારીઓ કરી લો અને આ બાબતોનું જરુર ધ્યાન રાખો.

રજિસ્ટ્રેશન કાર્ડ જોડે રાખો

અમરનાથ યાત્રા પર જવા પૂર્વે પોતાનું યાત્રા રજિસ્ટ્રેશન કાર્ડ જરુર બનાવી લો. વગર રજિસ્ટ્રેશન કાર્ડમાં યાત્રામાં મુશ્કેલીઓ આવી શકે છે.

ઓળખ પત્ર

રજિસ્ટ્રેશન કાર્ડ સાથે પોતાનું એક ઓળખ પત્ર રાખવું જરુરી છે

ચાલવાની પ્રેક્ટિસ રાખો

યાત્રા પર જવા પૂર્વે દરરોજ ત્રણથી પાંચ કિલોમિટર પગપાળા ચાલો, તેનાથી તમને ત્યાં ચાલવામાં વધુ મુશ્કેલી નહીં થાય.

ગરમ કપડાં

પહાડોમાં હવામાન ઝડપથી બદલાઈ જાય છે. તેથી ગરમ કપડા, સ્વેટર, જેકેટ, ટોપી વગેરે જોડે રાખો.

જરુરતની વસ્તુઓ

આ સિવાય સ્પોર્ટ્સ શૂઝ, ટોર્ચ, બેગ, સીટી, જરુરતની દવાઓ દરેક વસ્તુ સાથે લઈ લો.

મુંડન કરાયા બાદ માથા પર કેમ કરવામાં આવે છે સ્વસ્તિક