Vastu Shastra : ઘરની બાલકનીમા રાખો આ વસ્તુઓ, ભરાઈ જશે તિજોરી


By Hariom Sharma03, Dec 2023 04:24 PMgujaratijagran.com

વાસ્તુ શાસ્ત્ર

જ્યોતિષ શાસ્ત્રની જેમ વાસ્તુ શાસ્ત્રનુ પણ હિન્દુ ધર્મમા વિશેષ મહત્વ રહેલુ છે. વાસ્તુ શાસ્ત્રમા ઘર સાથે જોડાયેલા કેટલા નિયમો જણાવવામા આવ્યા છે.

ધરની બાલકની

ઘરમા બાલકની હોવી ખૂબ જ શુભ માનવામા આવે છે. જો આ ઘરની બાલકનીમા કેટલીક વસ્તુ મૂકવામા આવે તો તે લાભદાયી સાબિત થઈ શકે છે.

ભરાઈ જશે તિજોરી

વાસ્તુ શાસ્ત્રના અનુસાર જો તમે ઘરની બાલકનીમા કેટલીક વસ્તુઓ રાખો છો તો તેનાથી તમારા ઘરની તિજોરી ધનથી ભરાઈ જશે.

સૂર્યયંત્ર

વાસ્તુ શાસ્ત્રના અનુસાર જો તમે ઘરની બાલકનીમા સૂર્યયંત્ર લગાવો છો તો તમારા ઘર માથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

તુલસીનો છોડ

વાસ્તુ શાસ્ત્રના અનુસાર તુલસીના છોડમા માં લક્ષ્મીનો વાસ હોય છે. તુલસીના છોડને ઘરની બાલકનીમા રાખો છો તો ઘરમા ધનવર્ષા થઈ શકે છે.

લાફિંગ બુધ્ધા

વાસ્તુ શાસ્ત્રના અનુસાર ઘરની બાલકનીમા લાફિંગ બુધ્ધાને રાખો. ઘરની બાલકનીમા લાફિંગ બુધ્ધા રાખવુ ખૂબ જ શુભ માનવામા આવે છે.

કમળ ફૂલ

વાસ્તુ શાસ્ત્રના અનુસાર કમળ ફૂલ ધનની દેવી માં લક્ષ્મીને ખૂબ જ પસંદ હોય છે. જેથી બાલકનીના મધ્ય ભાગમા કમળનુ ફૂલને લગાવો. આ કરવાથી ધન લાભ થઈ શકે છે.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

વર્ષમા 2024 મા આ પાંચ રાશિઓ વાળા લોકોનુ બદલાશે ભાગ્ય