જ્યોતિષ શાસ્ત્રના અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર રાશિ બદલે છે. બૃહસ્પતિ અત્યારે મેષ રાશિમા છે. 31 ડિસેમ્બરે માર્ગી હશે.
ગુરુનો મેષ રાશિમા ગોચર કેટલીક રાશિ વાળાને પ્રભાવિત કરશે. બૃહસ્પતિનુ માર્ગી હોવાથી કિસ્મત બદલાઈ શકે છે.
કર્ક રાશિના જાતકોને બૃહસ્પતિ કરિયરમા વિશેષ લાભ આપશે. તેમની ચારે બાજુથી પ્રસંશા થશે. નવી તકો ઉદ્ભવશે અને વિદેશ જવાના યોગ પણ બનશે.
બૃહસ્પતિની માર્ગી ચાલ સિંહ રાશિના જાતકો પર લાભ આપનારી રહેશે. ધન આવશે અને વ્યવસાયમા પણ લાભ થશે.
બૃહસ્પતિ નવા વર્ષમા કન્યા રાશિના જાતકો માટે નવા અવસર અને તકો પેદા કરશે. આવકમા વધારો થતો જોવા મળશે અને રોકાણમાથી લાભ થશે.
દેવગુરુ ધન રાશિના જાતકોનુ જીવન ખુશીઓથી ભરી દેશે. તેમને કરિયરમા આગળ વધવાની નવી તકો મળશે. પ્રેમ જીવન સારુ રહેશે.
આ રાશિના જાતકોને બૃહસ્પતિ નવા વર્ષમા સારો લાભ આપશે. પૈસાની બાબતોમા ઈચ્છિત પરિણામ મળશે. લગ્નના યોગ બનતા જણાશે.