કેદારનાથથી બદ્રીનાથ સુધીઃ ભારતના સુપ્રસિદ્ધ ધાર્મિક તીર્થસ્થળો વિશે જાણો


By Jivan Kapuriya07, Aug 2023 12:01 PMgujaratijagran.com

વારાણસી

વારાણસીને કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દેશના સૌથી જુના હિંદુ તીર્થસ્થળોમાંનું એક છે અને હિંદુઓમાં ઘણું મહત્વ ધરાવે છે.

કેદારનાથ

શ્રી કેદારનાથ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. ભારતના બાર જ્યોતિર્લિંગમાંથી આ અગિયારમું છે.

બદ્રીનાથ

સૌથી પવિત્ર યાત્રાધામ પૈકીનું એક છે. બદ્રીનાથ એ ચાર ધામની યાત્રાનો એક ભાગ છે. તે ભગવાન વિષ્ણુને સમર્પિત છે.

અમરનાથ

જમ્મુ અને કાશ્મીરના અમરનાથ જીલ્લામાં આવેલ છે. અમરનાથ યાત્રા 62 દિવસની યાત્રા પર નિકળેલા હિંદુ યાત્રિકો માટે અત્યંત અપેક્ષિત ઘટના છે. મુખ્ય ધ્યેય ભગવાન શિવને સમર્પિત અમરનાથ ગુફાની મુલાકાત લેવાનો છે.

સોમનાથ

સોમનાથ મંદિર હિંદુઓ માટે સૌથી પવિત્ર યાત્રાધામોમાંનું એક છે અને ભગવાન શિવજીના બાર જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ મંદિર છે.

પુરી

ભારતના સૌથી પ્રચીન તીર્થસ્થાનોમાંનું એક છે. પુરી જગન્નાથ મંદિર ચાર ધામની યાત્રામાંનું એક છે.

મથુરા

મથુરાને ભગવાન કૃષ્ણની જન્મભૂમી તરીકે ઓળખવામાં આવે છે, જે હિંદુ દેવતાના સૌથી મહત્વપૂર્ણ ભગવાન છે.

દ્વારકા

ચાર ધામ યાત્રા પૈકીનો એક ભાગ છે. દ્વારકામાં ભગવાન કૃષ્ણને સમર્પિત દ્વારકાધીશ મંદિર છે.

વૈષ્ણો દેવી

વૈષ્ણો દેવી મંદિર ત્રિકુટા પર્વત પર કટરા સ્થિત આવેલ છે. વૈષ્ણો દેવીને સમર્પિત એક મહત્વપૂર્ણ હિંદુ મંદિર છે.તે દેવી દુર્ગાને સમર્પિત છે.

યમુનોત્રી

દેવી યમુનોત્રી બેઠક યમુનોત્રીની મુલાકાત હિંદુઓ માટે સૌથી પવિત્ર વસ્તુઓમાંની એક માનવામાં આવે છે.

ગંગોત્રી

ગંગોત્રી છોટા ચાર ધામ તીર્થયાત્રાના ચાર સ્થળોમાંનું એક છે અને તેને પવિત્ર માનવામાં આવે છે.

રામેશ્વરમ

ચાર ધામ યાત્રા પૈકીનું એક સ્થાન છે, રામેશ્વરમ એક પ્રખ્યાત હિંદુ તીર્થસ્થાન છે. જ્યાં દરરોજ હજારો ભક્તો મુલાકાતે આવે છે.

આ છે વર્ષ 2023માં વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું લિસ્ટ