કેટરીના કૈફ બોલિવૂડની હિટ અને સક્સેસફુલ અભિનેત્રી હોવાની સાથે ઘણી ક્યૂટ પણ છે
અભિનેત્રીનો ઈન્ડિયન હોય કે વેસ્ટર્ન દરેક લુક બિંદાસ હોય છે
આ લાઈટ કલરના અનારકલી સૂટમાં કેટરીનાનો સાદગી ભર્યો અંદાજ જોઈ શકાય છે
આ લાઈટ ગ્રીન કલરની સાડીમાં કેટરીના ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે
કેટરીનાનો આ ફ્લોરલ પ્રિન્ટ લહેંગા વિદ ફુલ સ્લીવ્સ ચોલી લુક એકદમ વેડિંગ ગેસ્ટ લુક આપી રહ્યો છે
અભિનેત્રી આ પ્લેન પિંક કલરની સિલ્ક સાડીમાં ફેસ્ટિવ વાઇબ્સ આપી રહી છે