કારતક મહિનામાં હળદરના અપનાવો આ લાભદાયી ઉપાયો


By Hariom Sharma19, Nov 2023 05:54 PMgujaratijagran.com

હળદર

ભારતીય રસોડામાં હળદરનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. ચલો આ હળદરના જ્યોતિષી ઉપાયો વિશે જાણીએ.

કારતક માસ

હિન્દુ ધર્મમાં કારતક મહિનાનુ ખાસ મહત્વ રહેલુ છે. કારતક મહિનામા ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.

ઈચ્છાઓ પૂરી થાય

કારતક મહિનામાં તમે પાણીમાં હળદર નાખીને તે પાણીને તુલસીના છોડને પીવડાવવાથી ઈચ્છાઓ પૂરી થાય છે.

કાર્યમાં સફળતા

જો તમને કોઈ કાર્યમાં સફળતા નથી મળી રહી તો તમે કારતક મહિનામાં ભગવાન વિષ્ણુને હળદરની માળા પહેરાવી શકો છો.

You may also like

Vastu Shastra : પલંગ પર ભોજન લેવુ કેટલુ યોગ્ય ?

ઠંડીમાં સ્વાસ્થ્ય માટે રામબાણ ઈલાજ છે મગફળી

આર્થિક તંગી

જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો તો તમે ચોખામા હળદર મિલાવીને એક કપડામા બાંઘી તેને પર્સમા રાખો.

ભરાઈ જશે તિજોરી

કારતક મહિનામાં હળદરને એક કપડામા બાંઘીને તેને તિજોરીમાં મૂકી દો. આવુ કરવાથી તિજોરી નાણાથી ભરાશે.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

Vastu Shastra : પલંગ પર ભોજન લેવુ કેટલુ યોગ્ય ?