48 વર્ષની કરિશ્માના બોલ્ડ લુક્સથી ફેન્સ થયા મંત્રમુગ્ધ


By Gujarati Jagran02, Apr 2023 04:20 PMgujaratijagran.com

કરિશ્મા કપૂર આજે પણ બહુ જ યંગ દેખાઈ છે

અભિનેત્રીનો દરેક લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થાય છે

હાલમાં કરિશ્મા અંબાણી પરિવારના એક ઇવેન્ટમાં જોવા મળી હતી

તેના બીજા દિવસે કરિશ્મા ટ્યૂબ બેબીકોન ગાઉનમાં દેખાઈ હતી

કરિશ્માની બોલ્ડનેસ જોઈને કોઈ તેની ઉંમરનો અંદાજો લગાવી શકે નહીં

યંગ એક્ટ્રેસિસ જેવા જ લુકમાં કરિશ્મા પણ જોવા મળે છે

ઇન્ડિયન હોય વેસ્ટર્ન અભિનેત્રીના દરેક લુકના ફેન્સ દીવાના છે

સુહાના-સારાના વેસ્ટર્ન લુક છે બેહદ શાનદાર, તસવીરો જોઈ તમે જ કહો કોણ છે બેસ્ટ