કરણ દેઓલની થઈ દ્રિશા આચાર્ય, જુઓ લગ્નની શાનદાર તસવીરો


By Thakur Dharmendrasinh Dilipsinh21, Jun 2023 03:39 PMgujaratijagran.com

કરણ દેઓલ

સની દેઓલનો પુત્ર કરણ દેઓલ 18 જૂનના રોજ દ્રિશા આચાર્ય સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યો છે

વહુનું સ્વાગત

દેઓલ પરિવારે વહુ દ્રિશાનું ધામધૂમથી સ્વાગત કર્યું

ઘણા સેલિબ્રિટી થયા સામેલ

લગ્નમાં પરિવાર સિવાય ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીની ઘણી સેલિબ્રિટી સામેલ થઈ હતી

બોબી દેઓલ

બોબી દેઓલે વહુ દ્રિશા અને ભત્રીજા કરણ દેઓલની સાથે કેટલીક તસવીરો શેર કરી અને પ્રેમભરી નોટ લખી

સની દેઓલ

સની દેઓલે પણ ભાઈ બોબી અને પિતા ધર્મેન્દ્રની સાથે-સાથે દીકરાની સાથે તસવીરો શેર કરી

દ્રિશા આચાર્ય

દ્રિશા આચાર્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફિલ્ડમાં એક્સપર્ટ છે, હાલ તે દુબઈની એક ટ્રાવેલ કંપનીમાં નેશમલ પ્રોગામ મેનેજરના રૂપમાં કામ કરી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

ફિટનેસ માટે યોગ કરે છે આ અભિનેત્રીઓ