બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી અભિનેત્રીઓ ફિટ અને હેલ્ધી રહેવા માટે યોગ કરે છે
અભિનેત્રી મલાઈકા અરોરા હંમેશા સોશિયલ મીડિયા પર યોગ આસનોની સાથે વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે
શિલ્પા શેટ્ટી 45 પ્લસ હોવા છતાં ઘણી ફિટ છે. અભિનેત્રી પણ યોગ પોઝ સાથે તસવીરો શેર કરતી રહે છે
કરીના કપૂર ખાન બે બાળકોના જન્મ પછી પણ ઘણી ગ્લેમરસ દેખાય છે. કરીના પણ યોગ કરે છે
સારા અલી ખાન યોગ કરે છે, અભિનેત્રીની ફિટનેસથી ઈન્સિપરેશન લઈ શકાય છે
રકુલ પ્રીત સિંહ ફિટ રહેવા માટે ડેલી રૂટિનમાં યોગ કરે છે