By AkshatKumar Pandya21, Jan 2023 04:11 PMgujaratijagran.com
હિન્દુ ધર્મમાં કપૂરનો ઉપયોગ ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે. પૂજાના સમયે દરેકે કપૂર પ્રગટાવવું જોઇએ.પવિત્ર હોય છે કપૂર
કપૂર પ્રગટાવવાથી નીકળતો ધુમાડો વાતાવરણને શુદ્ધ કરે છે. જે સ્વાસ્થ્ય સમસ્યાઓથી છૂટકારો આપે છે.વાતાવરણ શુદ્ધ થાય છે
કપૂરના ધૂમાડાની સુગંધ ઘરના વાતાવરણમાં શુદ્ધતા આપે છે, જેનાથી ઘરની સકારાત્મક ઉર્જા વધે છે.સકારાત્મક ઉર્જા આવે છે
કપૂરનો ઉપયોગ દેવતાઓને પ્રસન્ન કરવા માટે પણ થાય છે. કપૂરને એકતાનું પ્રતીક માનવામાં આવે છે.દેવતા થાય છે પ્રસન્ન
કપૂર ઘરના ઘણા દોષોને સંતુલિત કરે છે, કપૂર સાથે ઘી અને લવિંગ પણ સળગાવો તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને પરિવારમાં શાંતિ બની રહે છે.વિવિધ દોષોને દૂર કરે છે
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે
Health Tips: ફુદીનામાં છે ખૂબીઓનો ખજાનો, ફાયદા જાણી તમને આશ્ચર્ય થશે