ડાયાબિટીશ કંટ્રોલ કરવાની દેશી દવા છે કોઠું


By Sanket M Parekh18, Aug 2023 02:54 PMgujaratijagran.com

કોઠામાં પોષક તત્વો

કોઠામાં વિટામિન-સી, મિનરલ્સ, ફાઈબર અને આયરન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આ સાથે જ કેલ્શિયમ પણ ભરપુર મળી આવે છે.

કેવી રીતે ફાયદેમંદ?

ફાઈબર અને વિટામિન સીના ગુણોથી ભરપુર હોવાના કારણે તેનું સેવન કરવાથી સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. કોઠાનું સેવન કરવાથી ભોજન ગ્લુકોઝ બનાવવાની પ્રક્રિયા સ્લો કરે છે. આ રીતે બ્લડ સુગર લેવલ મેઈન્ટેન રહેવામાં મદદરૂપ થાય છે.

મજબૂત હાડકા માટે

હાડકાને સ્ટ્રોન્ગ બનાવવા માટે તમે કોઠાને ડાયટનો હિસ્સો બનાવી શકો છો. જેમાં કેલ્શિયમ અને ફાસ્ફોરસ હોય છે, જે હાડકા અને દાંતને મજબૂતી આપે છે.

પેટ માટે

કોઠામાં ફાઈબરના ગુણ હોય છે. જે પેટને હેલ્ધી રાખે છે. જેનાથી કબજિયાત, અપચો અને પેટના દુખાવાની સમસ્યામાં છૂટકારો મળી શકે છે.

આંખો સ્વસ્થ રાખે છે

કોઠામાં વિટામિન બી-1 અને બી-2 હોય છે, જે તમારી આંખોના રેટિનાને હેલ્ધી રાખવામાં મદદરૂપ થાય છે. જેનું તમે સેવન કરી શકો છો.

હેલ્ધી સ્કિન માટે

કોઠામાં એન્ટીઑક્સીડેન્ટ્સના ગુણ ભરપુર પ્રમાણમાં હોય છે. જેને ખાવાથી સ્કિનથી તમામ ટૉક્સિન બહાર નીકળી જાય છે. જે સ્કિનને ગ્લો આપે છે.

ગરમ પાણીમાં જીરુ મિક્સ કરીને પીવાથી દૂર થશે આ રોગ