બોલિવૂડ ક્વીન કંગના રનૌત અભિનય ઉપરાંત સ્ટાઇલિશ લુક માટે ફેમસ છે
ક્રીમ-ગોલ્ડન મિક્સ સિલ્ક સાડીની સાથે ગ્રીન સ્ટોન જ્વેલરી અને વાળમાં બન સ્ટાઈલમાં કંગના ઘણી એલિગેન્ટ લાગી રહી છે
યેલો સિલ્ક સાડીની સાથે ગોલ્ડન જ્વેલરી અને ગજરામાં કંગના ખૂબ જ સુંદર લાગી રહી છે
કંગના ઓરેન્જ યેલો સિલ્કની સાડીમાં ખૂબસૂરત દેખાઈ રહી છે
કંગના આ સાઉથ ઈન્ડિયન લુકમાં ખૂબ જ આકર્ષક લાગી રહી છે
કંગનાએ લાઈટ કલરની સાડીની સાથે સિમ્પલ મેકઅપ અને ચોકર પહેર્યો છે, જેમાં તે અદ્ભુત લાગી રહી છે