ભારતે હેલ્થ ટુરિઝ્મથી 10 વર્ષમાં 740 કરોડ ડોલરની આવક મેળવી


By Nileshkumar Zinzuwadiya15, Jun 2023 05:06 PMgujaratijagran.com

740 કરોડ ડોલરની આવક

ભારતે છેલ્લા એક દાયકામાં સ્વાસ્થ્ય પર્યટનમાંથી રૂપિયા 740 કરોડ ડોલરની આવક નોંધાવી છે અને આગામી 10 વર્ષમાં આ આંકડો વધી રૂપિયા 4,350 કરોડ ડોલર પહોંચવાની શક્યતા છે.

પાંચ વર્ષમાં ભારતનું સ્વાસ્થ્ય ક્ષેત્ર

છેલ્લા પાંચ વર્ષમાં ભારતના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં અનેક ખાનગી રોકાણ થયું છે. તાજેતરમાં ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજીત બિમ્સટેક હેલ્થ ફોરમમાં યોજાયું હતું.

ટેલીમેડિસિન

સમગ્ર સ્વાસ્થ્ય અંતર્ગત માનસિક સ્વાસ્થ્યનો સમાવેશ કરવો, સ્વાસ્થ્ય સુવિધાનો વ્યાપ વધારવો, ટેલીમેડિસિન, માહિતીનું આદાન-પ્રદાન, માનવ મૂડીના આદાન-પ્રદાનની ચર્ચા કરી.

ફેરફારો

બિમ્સટેક દેશ જળવાયુ પરિવર્તન પ્રત્યે સંવેદનશીલ છે, માટે વાણિજ્ય અને જાહેર સ્વાસ્થ્ય સેવાના ક્ષેત્રો સાથે સરકારે પર્યાવરણને ધ્યાનમાં રાખી આ ફેરફાર કરવામાં આવી છે.

અભિનેત્રી કૃતિ સેનનના રોયલ લુક