મોસ્ટ અવેટેડ ફિલ્મ 'આદિપુરુષ' 16 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે
ફિલ્મમાં કૃતિ સેનન સીતાના રોલમાં જોવા મળશે. ફેન્સ ફિલ્મ જોવા માટે એક્સાઈટેડ જોવા મળી રહ્યા છે
હાલમાં જ કૃતિએ લાઈટ કલરના સિલ્ક સૂટમાં પોતાનો ગોર્જિયસ લુક ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે
આ અનારકલી સૂટની સાથે અભિનેત્રીએ રોયલ ગોલ્ડન જ્વેલરી અને યૂનિક દુપટ્ટો કેરી કર્યો છે
આ પહેલા કૃતિએ ફિલ્મ પ્રમોશનની વચ્ચે વ્હાઈટ સાડીમાં પોતાનો મહારાની લુક શેર કર્યો હતો
આ મિંટ કલરના લહેંગામાં અભિનેત્રી રોયલ લુકમાં જોઈ શકાય છે