મગ દાળની ક્રિસ્પી કચોરી ઘરે બનાવવાની રીત


By Vanraj Dabhi05, Jan 2024 12:52 PMgujaratijagran.com

મૂંગ દાળ કચોરી

આજે અમે તમને કેટલીક સરળ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને અનુસરીને તમે સરળતાથી ઘરે ક્રિસ્પી કચોરા બનાવી શકશો.

સામગ્રી

લોટ-4 કપ,ચણાનો લોટ-4 ચમચી,મગની દાળ -1 કપ,લાલ મરચું પાવડર-1 ચમચી,અજમો -1 ચમચી,હળદર-2 ચમચી,ધાણાજીરું-1 ચમચી,હિંગ-એક ચપટી,આમચૂરણનો પાવડર-2 ચમચી, જીરું-1 ચમચી,કોથમરી-2 ચમચી,તળવા માટે તેલ,મીઠું-સ્વાદ મુજબ.

સ્ટેપ- 1

સૌથી પહેલા મગની દાળને ઓછામાં ઓછા 5 થી 6 કલાક પાણીમાં પલાળી દો અને પછી પાણીને અલગ કરીને તેને બરછટ પીસી લો.

સ્ટેપ- 2

હવે એક બાઉલમાં લોટ લઈને તેમાં તેલ,મીઠું,અજમો નાખીનેલોટ બાંધો.

You may also like

Recipe: હવે ઘરે જ બનાવો હોટલ જેવી બટર નાન, જે પણ ખાશે તે તમારા વખાણ કરતાં નહીં થ

Khatta Dhokla Recipe: ઘરે બનાવેલા ઢોકળા, આ રહી સરળ રેસીપી

સ્ટેપ- 4

હવે તમાં મગની દાળ ઉમેરો અને મસાલા સાથે સારી રીતે ફ્રાય કરો.

સ્ટેપ- 5

હવે આ મિશ્રણમાંથી નાના-નાના કચોરી જેવા બોલ બનાવીને બાજુ પર રાખો.

સ્ટેપ- 6

હવે રોલ કરેલ કચોરીને ગરમ તેલમાં નાખીને તળી લો.

સર્વ કરો

કચોરી તૈયાર થઈ ગઈ છે તેમે તેને ગરમા-ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

રાજકોટની પ્રખ્યાત ખેતલા આપાની ચા જેવી જ ચા ઘરે બનાવો