પાર્ટી પરફેક્ટ છે Nikita Duttaના આકર્ષક આઉટફિટ્સ


By Thakur Dharmendrasinh Dilipsinh16, Dec 2023 03:48 PMgujaratijagran.com

નિકિતા દત્તા

બોલિવૂડની ફેમસ અભિનેત્રી નિકિતા દત્તા પોતાના આકર્ષક લુક્સ શેર કરતી રહે છે

ફેશનિસ્ટા છે નિકિતા

ફેશન સેન્સના મામલે નિકિતા દત્તા દરેકને ટક્કર આપે છે. તેના શાનદાર લુક્સથી ઈન્સપિરેશન લઈ શકાય છે

લેટેસ્ટ આકર્ષક લુક

નિકિતા દત્તા આ રેડ કલરના હાઈ થાઈ સ્લિટ ડ્રેસમાં ઘણી જ આકર્ષક લાગી રહી છે

હાઈ થાઈ સ્લિટ ડ્રેસ

હાલ હાઈ થાઈ સ્લિટ ડ્રેસ ઘણો જ ટ્રેન્ડમાં છે. તમે પણ આ લુકને કેરી કરી શકો છો

બીચ બેબી છે નિકિતા

બીચ માટે નિકિતા દત્તાનો આ લુક કેરી કરી શકાય છે

બ્લેક આકર્ષક લુક

આ બ્લેક કલરના આઉટફિટમાં નિકિતા દત્તા ઘણી જ ખૂબસૂરત જોવા મળી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

'Animalની જોયા' Tripti Dimriના સેસી સાડી બ્લાઉઝ લુક્સ