તૃપ્તિ ડિમરી બોલિવૂડની શાનદાર અભિનેત્રી છે. જે કલા, લૈલા મજનૂ અને બુલબુલ જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે
હાલ અભિનેત્રી એનિમલ ફિલ્મમાં જોયાના રોલથી ઘણી ફેમસ થઈ ગઈ છે
પોતાના અભિનયની સાથે હાલ તૃપ્તિ પોતાના ગ્લેમરસ અંદાજને લઈને પણ સોશિયલ મીડિયા પર છવાયેલી છે
તૃપ્તિએ ઈન્સ્ટાગ્રામ પર પર્પલ કલરની સાટન સાડી સેક્વિન નૂડલ સ્ટ્રેપ બ્લાઉઝમાં પોતાના લેટેસ્ટ લુકથી આગ લગાડી દીધી છે
આ બેબી પિંક કલરની ટિશૂ સાડી કંટ્રાસ્ટ વ્હાઈટ ડીપનેક બ્લાઉઝમાં અભિનેત્રી બલાની ખૂબસૂરત લાગી રહી છે
તૃપ્તિ સિમ્પલ લુકમાં ઘણી ગ્લેમરસ જોવા મળે છે