એનિમલ અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ હંમેશા પોતાના અભિનયનો પરિચય આપ્યો છે
સિલ્વર કલરની સેક્વિન સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં અભિનેત્રી ઘણી ખૂબસૂરત લાગી રહી છે
વ્હાઈટ કલરના સૂટમાં પર્પલ કલરના વેલવેટ દુપટ્ટા સાથે અભિનેત્રી ઘણી ગ્લેમરસ લાગી રહી છે
વ્હાઈટ કલરના હેવી લહેંગા અને ડીપ નેક બ્લાઉઝની સાથે શ્રગ કેરી કરેલ અભિનેત્રી ઘણી ગોર્જિયસ લાગી રહી છે
ક્રીમ કલરના સૂટની ઉપર શ્રગ કેરી કરેલ ડીવા સ્ટનિંગ લુક આપી રહી છે
પીચ કલરની નેટ સાડી અને સ્લિવર સ્લીવલેસ બ્લાઉઝમાં અભિનેત્રી પોતાના આ કંટ્રાસ્ટ કોમ્બિનેશનમાં ખૂબસૂરત દેખાઈ રહી છે