Tridha Choudhuryના શાનદાર એથનિક લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh15, Dec 2023 01:20 PMgujaratijagran.com

આશ્રમની બબીતા

ત્રિધા ચૌધરી એમએક્સ પ્લેયરની આકર્ષક અને શાનદાર સિરીઝ 'આશ્રમ'માં બબીતાની ભૂમિકાથી ફેન્સના દિલ જીતી ચૂકી છે

આકર્ષક લુક્સ

અભિનેત્રી સોશિયલ મીડિયા પર હંમેશા પોતાના લુક્સનો જલવો બતાવતી રહે છે

રેડ શિમરી સાડી

આ રેડ કલરની શિમરી સાડી કટ સ્લીવ્સ બ્લાઉઝમાં ડીવા ઘણી જ આકર્ષક જોવા મળી રહી છે

પ્રેટી શરારા સૂટ

આ ગ્રીન કલરના શરારા સૂટને મહેંદી ફંક્શનમાં કેરી કરી શકાય છે

ગોર્જિયસ લહેંગા લુક

આ લાઈટ કલરના પ્લેન ફ્લેયર લહેંગા હેવી વર્ક ચોળીમાં અભિનેત્રી વેડિંગ ગેસ્ટ લુક આપી રહી છે

સેસી સાડી બ્લાઉઝ

ત્રિધા ચૌધરી આ ગ્રીન અને પીચ કલરની સાડી વિદ ડીપનેક બ્લાઉઝમાં ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

તારા સૂતરિયાના અલગ અલગ હેર સ્ટાઈલ લુક્સ કરો ટ્રાઈ