બર્ગર કિંગ ફ્રેન્ચાઈઝરની દોડમાં જુબિલેન્ટ અને એડવેન્ટ ઈન્ટરનેશનલ


By Nileshkumar Zinzuwadiya2023-05-18, 21:56 ISTgujaratijagran.com

41 ટકા હિસ્સેદારી

પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ એવરસ્ટોન કેપિટલ ભારતમાં બર્ગર કિંગની ફ્રેન્ચાઈઝી ચલાવતી કંપની રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ એશિયા (RBA)માં પોતાનો 41 ટકા હિસ્સો વેચવા જઈ રહી છે

આ કંપની સ્પર્ધામાં

એવરસ્ટોન કેપિટલ આ માટે જુબિલેન્ટ ફૂડવર્ક્સ અથવા અમેરિકાની ઈક્વિટી ફર્મ એડવેન્ટ ઈન્ટરનેશનલના વડપણ હેઠળના કન્સોર્ટિયમ સાથે વાતચીત કરી રહી છે

રૂપિયા 2,453 કરોડનું મૂલ્ય

શેરના મૂલ્ય પ્રમાણે RBAમાં એવરસ્ટોનની હસ્સેદારીનું મૂલ્ય આશરે રૂપિયા 2,453 કરોડ થાય છે. QSR ઉદ્યોગમાં આ અત્યાર સુધીનું સૌથી અધિગ્રહણ હશે.

IPO અગાઉ રોકાણ કરેલુ

વર્ષ 2021માં ક્રેડર કેપિટલ ગ્રુપ, ટીઆર એડવાઈઝર્, ન્યુ ક્વેસ્ટ કેપિટલ પાર્ટનર્સે પિઝા હટ ચલાવતી સફાયર ફૂડ્સમાં IPO અગાઉ રોકાણ કર્યું હતું.

ગરમીમાં લીંબુ પાણીમાં ફુદીનોનાંખી પીવાના ફાયદા