30ની ઉંમરના પૂરુષો માટે JR NTRનું ડાયેટ અને ફિટનેસ રુટીન વિશે જાણો


By Smith Taral06, Aug 2024 03:55 PMgujaratijagran.com

RRR ફિલ્મમાં JR NTRએ તેના પાત્ર અને એકશન સીનથી દર્શોકોના દિલ જીતી લીધા હતા. હવે ફરી તે જ્હાનવી કપૂર સાથે દેવારા ફિલ્મમાં રોમાન્સ અને એક્શન કરતો નઝરે પડેશે. એકટીંગ સિવાય JR NTR તેના ફિટનેસ લઈનેપણ ચર્ચામાં રહેતો હોય છે. આવો જાણીએ તેના ફિટનેસ અને ડાયેટ રૂટીન વિશે જે તેને ફિટ એન્ડ ફાઈન રહેવામાં મદદ કરે છે

કાર્ડીયો

JR NTR તેના વર્ક આઉટ પહેલા 30 મિનિટ સુધી ઈન્ટેન્સ કાર્ડીયો કરે છે જે તેને ચરબી બર્ન કરવા અને વેઈટ મેનજમેન્ટમાં મદદ કરે છે

સ્ટ્રેન્થ ટ્રેનીંગ

JR NTR તેના મસલ્સસને મજબૂત કરવા અને બોડીને શેપમાં લાવવા 2 કલાક સ્ટ્રેન્થ ટ્રેનીગ પાછળ આપે છે

પ્રોટીનથી ભરપૂર ડાયેટ

JR NTR બેલેન્સ ડાયેટ લેવાનો પ્રયત્ન કરે છે જેમા તે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને વિટામિનથી ભરપૂર ખોરાક લેવાનું પસંદ કરે છે. આ ડાયેટ તેને શરીરમાં ઉર્જા અને હેલ્ધી ફેટસ પ્રદાન કરે છે

ઝીરો ફેટ ડાયેટ

JR NTR ઝીરો ફેટ ડાયેટ કસ્ટમાઈડ ડાયેટ લેવાનું પસંદ કરે છે જે તેને બોડીને શેપમાં રાખવામાં મદદ કરે છે.

ફળો અને બીજ

એક્ટર ફળો, બીજ અને પ્રોટીન બારનું પણ સેવન કરે છે જે તમને દિવસ દરમિયાન એનર્જેટીક રાખે છે.

આદુ-લસણ લાંબા સમય સુધી બગડશે નહીં, આ રીતે તેને સ્ટોર કરો