રિલાયન્સ જીયો


By Nileshkumar Zinzuwadiya24, Jul 2023 04:14 PMgujaratijagran.com

ઈ-કોમર્સ પ્લેટફોર્મ

ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોને પોતાની વેબસાઈટ પર એક ટીઝર પબ્લિશ કરવામાં આવ્યું છે, જેથી માલુમ થાય છે કે લેપટોપ 31 જુલાઈના રોજ લોંચ કરવામાં આવશે.

જીયોબૂકનું લેટેસ્ટ વર્ઝન

એક અંદાજ પ્રમાણે જીયોબૂકનું લેટેસ્ટ વર્ઝન હોઈ શકે છે, જેને કંપનીએ ગયા વર્ષના ઓક્ટોબરમાં લોંચ કરવામાં આવેલુ

કેટલી કિંમત હશે

ગયા વર્ષે લોંચ કરવામાં આવેલા જિયોબુક લેપટોપની શરૂઆતી કિંમત રૂપિયા 15,799 છે. Acer, Lenovo, Dell વગેરે કરતા ઓછી કિંમત હોઈ શકે છે.

મકાઈના પૌવાનો ચેવડો ઘરે આ રીતે બનાવો