જીગ્નેશ બારોટે ભારે રમઝટ બોલાવી


By Jivan Kapuriya18, Oct 2023 03:10 PMgujaratijagran.com

નવરાત્રી

મા શક્તિ સંધ્યા રાસ-ગરબામાં જીગ્નેશ બારોટે ભારે રમઝટ બોલાવી હતી.

સ્થળ

આ ગરબા અમદાવાદના ગોતા સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાઈ રહ્યા છે.

ભીડ

આ પાર્ટી પ્લોટમાં ગઈકાલે ખેલૈયાઓની ભારે ભીડ જોવા મળી હતી.

મોજ પડી

જીગ્નેશ બારોટે પોતાની આગવી અદામાં ખેલૈયાઓને મોજ કરાવી દીધી હતી.

ઉત્સાહ

નાના બાળકોથી લઈ મોટેરાઓ સૌ કોઈએ ગરબાની મજા માળી હતી.

મોજ પડી

નાના બાળકોથી લઈ મોટેરાઓ સૌ કોઈએ ગરબાની મજા માળી હતી.

ભીડ

મેદાન પર નાના ખેલૈયાઓએ ભારે રમઝટ બોલાવી હતી.

ઉત્સાહ

આ પાર્ટી પ્લોટમાં ગઈકાલે ખેલૈયાઓની ભારે ભીડ જોવા મળી હતી.

ભીડ

આ પાર્ટી પ્લોટમાં ગઈકાલે ખેલૈયાઓની ભારે ભીડ જોવા મળી હતી.

મોજ પડી

જીગ્નેશ બારોટે પોતાની આગવી અદામાં ખેલૈયાઓને મોજ કરાવી દીધી હતી.

નવરાત્રીના ઉપવાસમાં મખાનામાંથી આ ટેસ્ટી અને સાત્વિક વાનગીઓ બનવો, જાણી લો રેસીપી