Jawanની 'કાવેરી અમ્મા'ના ગ્લેમરસ લુક, તસવીરો જોઈને નજર નહીં હટે


By Sanket M Parekh20, Sep 2023 04:15 PMgujaratijagran.com

કાવેરી અમ્મા

Jawan ફિલ્મમાં શાહરૂખ ખાનની જેલર માં એટલે કાવેરી અમ્માની ભૂમિકામાં જોવા મળેલી રિદ્ધિ ડોગરાએ ઉમદા અભિનય કર્યો છે.

ગ્લેમરસ લુક

એવામાં આજે અમે તમને ઑનસ્ક્રીન સિમ્પલ દેખાતી કાવેરી અમ્માના ગ્લેમરસ લુક્સ જોવા મળી રહ્યાં છે.

ઉમદા અભિનેત્રી

રિદ્ધિ ડોગરાએ TV ઈન્ડસ્ટ્રીથી લઈને ફિલ્મો અને વેબ સિરીઝની ઉમદા અભિનેત્રી છે. એક્ટ્રેસ લોકપ્રિય સીરિઝ 'અસૂર'માં જોવા મળી ચૂકી છે.

હોટ લુક

એક્ટ્રેસ આ બ્રાઉન કલરના ક્રિસ ક્રોસ ડ્રેસમાં ખૂબ જ હૉટ લાગી રહી છે.

બોલ્ડનેસ

આ પિન્ક કલરના ન્યૂડલ સ્ટ્રેપ ડ્રેસમાં રિદ્ધિની બોલ્ડનેસ પર ફેન્સ ફિદા થઈ રહ્યાં છે.

કૂલ લુક

આ સાટન વન શૉલ્ડર જમ્પશૂટમાં ડીવાનો કૂલ લુક જોવા મળી રહ્યો છે.

શૉર્ટ ડ્રેસ

અભિનેત્રી આ રેડ કલરના શૉર્ટ ડ્રેસમાં ખૂબ જ આકર્ષક અને હટકે લાગી રહી છે.

આ લોકોએ ભૂલથી પણ ના ખાવું જોઈએ તુરીયાનું શાક