ટીવીની આ સ્ટાર્સ સાઉથમાં મચાવી ચૂકી છે ધમાલ


By Dharmendra Thakur19, Mar 2023 04:29 PMgujaratijagran.com

જેસ્મિન ભસીન

જેસ્મિન ભસીન ટીવીની જાણીતી હસ્તી છે. અભિનેત્રીએ તમિલ ફિલ્મ વનામથી ડેબ્યૂ કર્યું હતું

ઈશિતા દત્તા

ઈશિતા દત્તાએ સાઉથમાં પોતાનું ડેબ્યૂ તેલુગૂ ફિલ્મથી કર્યું હતું, તે ફિલ્મ દ્રશ્યમ 2ને લઇને ચર્ચામાં છે

એરિકા ફર્નાન્ડીસ

એરિકા ફર્નાન્ડીસે તમિલ ફિલ્મથી પોતાનું ડેબ્યુ કર્યું હતું

અવિકા ગૌર

સીરીયલ બાલિકા વધુની આનંદી પણ સાઉથની ફિલ્મોમાં પોતાની જાદુ ફેલાવી ચૂકી છે

ત્રિધા ચૌધરી

ત્રિધા ચૌધરીએ પોતાના કરિયરની શરૂઆત બંગાળી ફિલ્મોથી કરી હતી

અનિતા હસનંદાની

અનિતા હસનંદાની ટીવી જગત સિવાય સાઉથ ઈન્ડસ્ટ્રીની પણ જાણીતી અભિનેત્રી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

TVની આ સંસ્કારી બહુ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મચાવી ચૂકી છે ધમાલ, See Pics