પેટની ચરબી ઘટાડવા માટે આ જાપાનીઝ વર્કઆઉટ્સ કરો


By Smith Taral27, Jan 2024 02:42 PMgujaratijagran.com

જાપાનમાં આરોગ્ય

જાપાન ફીટનેટની અંદર બાકી દેશો કરતા ઘણો આગળ છે, ત્યાનાં લોકોની ફીઝકને અને સ્વાસ્થ્યને આદર્શ માનવામાં આવે છે.

પેટની ચરબી બર્ન કરો

જાપાની લોકો હંમેશા ફિટ રહે છે, તમે આ જાપાનીઝ કસરત કરીને તમારા પેટની ચરબી ઉતારી શકો છો.

કસરતો

પેટની ચરબીને બર્ન કરવા માટે આ 5 જાપાનીઝ કસરતો વિશે જાણો જે તમને ઓછા સમયમાં પેટની ચરબી ઓછી કરવા મદદ કરશે.

ટુવાલ સ્વિંગ

ટુવાલ સ્વિંગ, સૌથી અસરકારક અને સરળ જાપાનીઝ કસરતો પૈકીની એક છે, તે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

You may also like

વૃદ્ધાવસ્થામાં મગજ રહેશે Young and Healthy ફક્ત આ 5 કસરતો કરો

કર્વી ફીગર જોઈતી હોય તો શરૂ કરી દો આ એક્સરસાઈઝ

રોલ-અપ્સ

રોલ-અપ એ એક સરળ કસરત છે જે વજન ઘટાડવા, સ્નાયુઓ મજબુત કરવા અને પેટની ચરબી બર્ન કરવાની ખૂબ સારી રીત છે.

ટાઈસો

આ વર્કઆઉટ્ સ્ટ્રેગ્ન્થ ટ્રેનીંગ, એરોબિક્સ, સ્ટ્રચીંગ વગેરે વસ્તુઓ પર કેન્દ્રીત છે, આ તમારા ઓવરઓલ બોડીમા રીલેક્શેશન લાવે છે.

બોલ ટ્વિસ્ટ

આ કસરતમા બેસીને મેડિસિન બોલ સાથે ઓબ્લિક ટ્વિસ્ટ કરવાનું રહે છે, આ બોલ ટ્વિસ્ટ કસરતથી પેટના સ્નાયુઓ મજબૂત થાય છે જે પરિણામે પેટની ચરબી ઘટાડવા મદદરુપ બને છે.

ખીચડીની આ વેરાઈટી વિશે જાણો શિયાળામાં તમારા શરીરને રાખશે વોર્મ