ખીચડીની આ વેરાઈટી વિશે જાણો શિયાળામાં તમારા શરીરને રાખશે વોર્મ


By Smith Taral27, Jan 2024 01:30 PMgujaratijagran.com

ભારતની ખીચડી

ખીચડી લાંબા સમયથી ભારતીય ભોજનનો એક અમુલ્ય ભાગ માનવામા આવે છે. એટલુંજ નહી ખીચડીની બધામા પૌષ્ટિક ભોજન પણ માનવામાં આવે છે. આ સ્ટોરીમાં આપણે જાણીશું ભારતની વિવિધ પ્રકારની ખીચડી વિશે જેને તમે તમારા હેલ્ધી ડાયટમા સમાવેશ કરી શકો છો.

પોંગલ, તમિલનાડુ

તમિલનાડુની ખીચડીને પોન્ગલ કહેવામાં આવે છે, કેટલાક તેને પોંગલી અથવા હગ્ગી પણ કહે છે. સામાન્ય રીતે, તે હારવેસ્ટીગની યાદમાં બનાવવામાં આવે છે

ગુજરાતી ખીચડી, ગુજરાત

ગુજરાતી ખીચડી વિવિધ પ્રકારની હોય છે, જેમાં સ્વાદિષ્ટ અને શાકભાજી સાથે અથવા એના સિવાય પણ બનાવવામા આવે છે. આ ખીચડીને મીઠી ગુજરાતી કઢી સાથે સર્વ કરીને તેનો આનંદ માણી શકાય છે.

બીસી બેલે ભાથ, કર્ણાટક

બીસી બેલે ભાથ, જેમાં ચોખા, દાળ, મીક્સ શાકભાજી અને મસાલા વડે બનાવવાામાં આવે છે, તે સ્વાદમા સ્વાદિષ્ટ, મસાલેદાર અને સહેજ ખાટું લાગે છે.

You may also like

લીલા ચણાના આ 9 ફાયદા જાણીને નવાઈ પામશો

ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવાની રીત

બાજરા ખીચડી, રાજસ્થાન

રાજસ્થાનમાં, ભારતના અન્ય પ્રદેશોથી અલગ રીતે બનાવાવામા આવે છે. ખીચડીમાં મેઈન ઈનગ્રડીયન્ટસ ચોખાને બદલે બાજરીનો હોય છે. દહીં, ઘરે બનાવેલા અથાણાં અને લસણની ચટણી સાથે ખાઈ શકાય છે

બિહારી ખીચડી, બિહાર

ચોખા, મગની દાળ, આદુ, મરચાં અને અડદની દાળ બિહારી ખીચડી બનાવવા માટે વપરાતી સામગ્રીઓ છે. ઘી અને હિંગના ટોંપીગથી તેને સર્વ કરી શકાય છે

લીલા ચણાના આ 9 ફાયદા જાણીને નવાઈ પામશો