સોનલ ચૌહાણની ગોવામાં વેકેશન એન્જોય કરતી તસવીરો વાયરલ


By Thakur Dharmendrasinh Dilipsinh2023-05-21, 17:56 ISTgujaratijagran.com

સોનલ ચૌહાણ

બોલિવૂડ અભિનેત્રી સોનલ ચૌહાણ હંમેશા તેના આકર્ષક લુકના કારણે ચર્ચામાં રહે છે

સ્કાર્ફ કિંમત

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર બીચ લુકમાં તસવીર શેર કરી છે. સોનલે જે સ્કાર્ફ પહેર્યો છે તેની કિંમત લગભગ 40,000 રૂપિયા છે

ગોવા વેકેશન

સોનલ ચૌહાણે હાલમાં જ ગોવામાં વેકેશન એન્જોય કરતી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી

ખૂબસૂરત

સોનલ ચૌહાણ આ તસવીરમાં ઘણી ખૂબસૂરત લાગી રહી છે

ડેબ્યુ ફિલ્મ

સોનલ ચૌહાણે વર્ષ 2008માં ફિલ્મ જન્નતથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું

બ્યુટી ઈન સૂટ

વેસ્ટર્ન લુક હોય કે પછી ઈન્ડિયન અભિનેત્રી દરેક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

સરકારી બેંકોનો નફો છેલ્લા એક વર્ષમાં એક લાખ કરોડને પાર