જાહન્વી કપૂરના આ ડ્રેસિસ છે રેડ કાર્પેટ માટે પરફેક્ટ


By Gujarati Jagran08, Apr 2023 04:26 PMgujaratijagran.com

જાહન્વી બૉલીવુડની ફેમસ અભિનેત્રી છે જે જલ્દી સાઉથમાં પણ ધમાલ મચાવશે

લેટેસ્ટ ફોટોઝમાં જાહન્વી બહુ જ સુંદર લાગી રહી છે

જાહન્વી પાસે દરેક પ્રકારના આઉટફિટનું શાનદાર કલેક્શન છે

નિયોન કલરની મરમેડ ડ્રેસમાં જાહન્વી બહુ જ હોટ લાગી રહી છે

બ્લેક કલરના લેધર બોડી કોનમાં જાહન્વીએ ફેન્સનું મનમોહી લીધું છે

જાહન્વીનો દરેક લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે

શ્રદ્ધા દાસના બોલ્ડ લુક્સ પર તમે ક્લીન બોલ્ડ થઈ જશો